Latest Love Romantic Hindi Poem Whatsapp Gujarati Hindi

 Latest Love Romantic Hindi Poem Whatsapp Gujarati Hindi

Mujh Ko Pagal Bana Gaye Aansoo
Jaane Kiaa Kia Suna Gaye Aansoo

Koi Roya Tha Hichkion Se Bohut
Aur Kisi Ko Hansaa Gaye Aansoo

Bat Kehne Ki Jab Bhi Koshish Ki
Lab Khule The K Aa Gaye Aansoo

Thapkiaan Jaise De Raha Ho Koi
Behte Behte Sulaa Gaye Aansoo

Nanhe Hathon Ne Thamnaa Seekhaa
Maan Ki Aaankhon Main Aaa Gaye Aansoo
-------------------
હવે....
હું સતત ડહોળ્યા કરું છું શબ્દના આ જળ હવે
હાથમાં આવે છે કેવળ અર્થના મૃગજળ હવે

એક લીલી ઝંખના મનમાં ઉગીને આથમી
એ પછીથી આંખમાં કાયમ તરે વાદળ હવે

એમના વર્તનની જો એ સ્પષ્ટતા કરતા નથી
હું કરું છું એટલે મનફાવતી અટકળ હવે

કોઈ રૂપાળા સ્મરણ પાસે હવે પહોચી શકે
ક્યાં રહ્યું છે એટલું ઈચ્છા ના પગ માં બળ હવે

ઘર મને છોડી અને ભાગી જશે એ બીક થી
હું લગાવીને રહું છું દ્વાર પર સાંકળ હવે


Back To Top